$Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, $$E^o = - 1.18\, V$
$Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,$ $ E^o = - 1.51 \,V$
તો પ્રક્યિા $3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},$ માટે $E^o$ તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.
$A \,|\, A^+\, (xM)\, ||\, B^+ \,(yM)\, |\, B$
જો માપેલા $emf + + 0.20\, V$ હોય, તો કોષપ્રક્રિયા ...........