Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH\, = 6$ ધરાવતું બફર મળે છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.