Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
$HF$ ના $1.00\, m$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ $-1.91\,^oC$ માલૂમ પડે છે. પાણી માટે ઠારબિંદુ અવનયન આચળાંક $K_f , 1.86\, K\, kg \,mol^{-1}$ છે. તો આ સાંદ્રતાએ $HF$ નુ ............... ટકવાર વિયોજન થશે
$5\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થને $100\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ થી ઘટીને $2985\, N\,m^{-2}$ થાય છે. તો આ પદાર્થનુ આણ્વિય દળ ............... $\mathrm{g/mol}$ થશે.