Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ ..... $\%$ છે
નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.