$C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}$
બોમ્બ કેલેરીમીટર દ્વારા $25\,^oC$ તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $1364.47\, kJ\, mol^{-1}$ માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી $\Delta _CH$ કેટલા .......$kJ\, mol^{-1}$ થશે? $(R=8.314\, kJ\, mol^{-1})$
$\Delta H \,(kJ/mol)$ | |
$\frac 12 A \rightarrow B$ | $+150$ |
$3B \rightarrow 2C + D$ | $-125$ |
$E + A \rightarrow 2D$ | $+350$ |