Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ મોલ આદર્શવાયુનું તાપમાન $20^{\circ} C$ થી $25^{\circ} C$ કરવા માટે $50$ કેલરી ઉષ્માની જરૂર પડે છે, જ્યારે દબાણ અયળ રાખવામાં આવે છે. જો કદ અચળ રાખવામાં આવે તો તેટલા જ વાયુનું એવું જ તાપમાન વધારવા માટે ......... કેલરી ઊર્જાની જરૂર પડશે. $(R=2 \,cal / mol - K )$
આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન ફેરફારનો કદ $v$ સાથેનો સંબંધ $\frac{{dp}}{{dv}}=-{ap}$ સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો ${v}=0$ માટે ${p}={p}_{0}$ શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે?
ત્રણ દબાણ $P_1, P_2$ અને $P_3$ એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો $T-V$ વક્ર (જ્યાં $T$ એ તાપમાન અને $V$ એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.