Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\,L\,0.2\,M H _{2} SO _{4}$ ની $2\,L\, \ 0.1\,M$ $NaOH$ દ્વાવણ સાથે પ્રક્રિયા કરતા, દ્રાવણમાં બનતી પરિણામી નીપજ $Na _2 SO _4$ ની મોલારીટી $.........$ મિલિમોલર છે. (નજીકનો પૂર્ણાંક)
$500$ મીલી વાયુમય હાઈડ્રોકાર્બનને જ્યારે વધુ પડતા O$_2$ માં સળગાવામાં આવે તો $2.5$ લીટર $CO_2$ અને $3.0$ લીટર પાણીની બાષ્પ મળે છે તો હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કેટલું થાય ?
કાર્બોનેટ $\left( M _2 CO _3\right)$ ના $1\,g$ ની વધુ પ્રમાણમાં $HCl$ સાથે પ્રક્રિયા કરતાં $CO _2$ ના $0.01\,mol$ ઉત્પન્ન કરે છે. તો $M _2 CO _3$ નું મોલર દળ $.......\,g\,mol ^{-1}$ છે.