\(100\) ગ્રામ મિશ્રણ \(= 20\) ગ્રામ \(H_2\) ધરાવે છે
\(1\) ગ્રામ મિશ્રણ \(= 0.2\) ગ્રામ \(H_2\) ધરાવે છે
\(O_2\) નું વજન \( = 1 - 0.2 = 0.8\) ગ્રામ
\(H_2\) ના મોલ \( = \,\,\frac{{0.2}}{2} = 0.1,\,\) \(H_2\) ના અણુઓ = \( = \,0.1\,{N_A}\)
\(O_2\) ના અણુઓ \(= 0.025\) \(N_A\)
\(⇒\) અણુઓ કુલ સંખ્યા \(= 0.1\) \(N_A\) \(+ 0.025\) \(N_A\) \(= 0.125\) \(N_A\) \(=\) \(7.528 \times 10^{22}\)
$3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}$
જો $ \mathrm{PbCl}_2 $ ના $ 72 \mathrm{~m} \mathrm{~mol} \mathrm{ને}\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 $ ના $ 50 \mathrm{~m}$
$\mathrm{mol}$ સાથે મિશ્ર કરવામાં આવે તો, બનતા $\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2$
નો જથ્થો ................... $m\ mol$ છે. (નજીકનો પૂણાંક)