$1000\,ml$ દ્રાવણમાં $NaCl$ના મોલ $=0.1$
$\therefore 1\,ml$ દ્રાવણમાં $NaCl$ના મોલ $=?=10^{-4}$
$\therefore 1\,ml$ દ્રાવણમાં આયાનોના મોલ $2 \times 10^{-4}$
$\therefore$ આયાનોની સંખ્યા $=2 \times 10^{-4} \times 6 \times 10^{23}=1.2 \times 10^{20}$
કારણ:તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતી હેઠળ,સમાન કદના વાયુઓમાં સમાન સંખ્યામાં અણુઓ હોતા નથી.