આપમેળે પક્રિયા થાય ,તો \(\Delta G < 0\)
હવે, \(\Delta G = \Delta H - T \Delta S\)
\(\therefore T = \frac{{\Delta H}}{{\Delta S}} = \frac{{179.1 \times {{10}^3}}}{{160.2}} = 1117.97\,K\cong 1118\,K\)
\(T\) ની આ કિંમત \(\Delta G = \Delta H - T \Delta S\) , સમીકરણમાં મૂકતાં \(\Delta G < 0\) થાય.