હવે, પાણીની ઘનતા \(1\) ગ્રામ મિલિ \( ^{-1}\) હોવાથી \( 900\) મિલિ પાણીનું વજન \( 900 \) ગ્રામ લઈ શકાય.
\(H_2O\) ના મોલ-અંશ \(\frac{W}{M} = \frac{{900}}{{18}} = 50\) મોલ
ધારો કે, \(CO_2\) ના મોલ \(n \) હોય, તો કુલ મોલ \(= (n + 50)\) \( 50 \) લઈ શકાય.
\(CO_2\) ના મોલ-અંશ \(=\) (\(CO_2\) ના મોલ) \(/\) (કુલ ના મોલ)
\( \Rightarrow \,\,3.222 \times {10^{ - 5}} = \frac{n}{{50}}\)
\(n = 3.322 \times 10^{-5} \times 50 = 1.661 \times 10^{-3}\) મોલ
\(= \) \(1.661 \times 10^{-3} \times 10^{+3}\) મિલિ મોલ \( = 1.661\) મિલિ મોલ
\(900\) મિલિ પાણીમાં \(1.661 \) મિલિ મોલ \(CO_2\) વાયુ દ્રાવ્ય થશે.
$[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$
આણ્વિય દળ ${K}=39, {Mn}=55, {O}=16]$