બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. $20°C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, torr$ અને $22\, torr$ છે. તો $20°C$ તાપમાને $78\,g$ બેન્ઝિન અને $46\,g$ ટોલ્યુઇન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું બાષ્પદબાણ .... torr થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
$300\,K$ તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$ મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$ ના મોલ - અંશ થાય
$298\, {~K}$ પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન ${CO}_{2}$ વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો ${CO}_{2}$ $0.835$ બારનું આંશિક દબાણ લાવે તો ${CO}_{2}$ના $x \,{~m} \,{~mol}$ $0.9\,{~L}$ પાણીમાં ઓગળી જશે. $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
($298\, {~K}$ એ હેન્રીના નિયમનો અચળાંક ${CO}_{2}$ માટે $1.67 \times 10^{3}$ બાર છે.)
વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\,K\,kg\,mol^{-1}$ છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે