$298\,K$ તાપમાને નીચેના ડેનિયલ કોષનો પોટેન્શિયલ ${E_1}$ છે. જો $ZnS{O_4}$ અને ${CuS{O_4}}$ ના દ્રાવણની સાંદ્રતા અનુક્રમે $1$ $M$ અને $0.01$ $M$ માં લેવામાં આવે તો કોષનો પોટેન્શિયલ બદલાઇ ${E_2}$ મળે છે, તો ${E_1}$ અને ${E_2}$ વચ્ચેનો સંબંધ જણાવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જુદાજુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં શ્રેણીમાં પસાર કરવામાં આવે તો ધ્રુવ પર જમા થતા તત્વોનું મૂલ્યો એ તેમના ... ગુણોત્તરમાં હોય છે?
$A,\,B,\,C$ અને $D$ નાં $E^{0}_{Red}$ નાં નાં મૂલ્યો અનુક્રમે $0.8\,V,\,0.79\,V,\,0.34\,V$ અને $-2.37 \,V $ છે, તો કયું તત્વ બાકીના ત્રણને વિસ્થાપિત કરે ?
$0.1 \,N$ $AgNO_3$ ના દ્રાવણમાં $200$ મિલી દ્રાવણમાંથી $0.1$ એમ્પિયર પ્રવાહ પસાર કરતા સિલ્વર દૂર થાય છે. દ્રાવણમાંથી અડધું સિલ્વર દૂર કરવા માટે કેટલા ............... $\mathrm{sec.}$ સમય રાખવામાં આવે છે?