\(Zn + Cu^{+2} → Cu + 2n^{+2}\) સ્વયંભૂ પ્રક્રિયા માટેેે
આપેલ કોષમાટે \( Cu |Cu^{+2}| |Zn^{+2}| Zn\)
કોષ પ્રક્રિયાએ
\(Cu + 2N^{+2} → Cu^{+2} + Zn\) જે સ્વયંભૂ પ્રક્રિયા નથી. માટે \(E_{cell}\) એ ઋણ હશે.
$Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V$
$2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V$
$298\,K$ પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ $x \times 10^{-2}\,V$ છે.તો $x$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
$Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)$
માટે કોષ પોટેન્શિયલ $0.92\, V$ છે. તો $(AgCl / Ag,Cl^- )$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... $\mathrm{V}$ હશે?
{ આપેલ $\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K $એ }
$(1$ ફેરાડે $= 96500\, C,$ પરમાણ્વીય દળ of $Co = 59)$
$Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)$
$(R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})$
$Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn$
$Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn$
ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની $E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V$ અને $E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V$ છે. $Sn ^{4+} / Sn ^{2+}$
$E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}$માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ $\times 10^{-2} V$ છે. (નજીકનો પૂર્ણાક)
(આપેલ: $ E^oCr^{+3}| Cr = -0.75 \,V$ $E^o Fe^{+2} | Fe = - 0.45\, V)$