Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\, mH$ ઇન્ડકટન્સ અને $2\Omega $ અવરોધ ધરાવતા એક ગૂચાળાને $2\;V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે. પ્રવાહ તેની અર્ધસ્થાયી અવસ્થામાં કેટલા સમયમાં($s$ માં) પહોચશે?
$L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
$200$ આંટાની સંખ્યા અને $0.20 \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું પ્રતિ સેકન્ડ અડધુ ભ્રમણ કરે છે અને ગૂંચળાની પરિભ્રમણ અક્ષને લંબ તેવા $0.01 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગૂંચળામાં ઉત્પન્ન મહત્તમ વોલ્ટે $\frac{2 \pi}{\beta}$ હોયછે, તો $\beta$ નું મૂલ્ય__________હશે.