$300\, mH$ ઇન્ડકટન્સ અને $2\Omega $ અવરોધ ધરાવતા એક ગૂચાળાને $2\;V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે. પ્રવાહ તેની અર્ધસ્થાયી અવસ્થામાં કેટલા સમયમાં($s$ માં) પહોચશે?
A$0.15$
B$0.3$
C$0.05$
D$0.1$
AIEEE 2005, Medium
Download our app for free and get started
d \(i = {i_0}\left( {1 - {e^{\frac{{ - Rt}}{L}}}} \right)\)
For \(i = \frac{{{i_0}}}{2}\), \(t = 0.693\frac{L}{R}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઇના સળિયાને ચુંબકીયક્ષેત્રમાં લંબ રાખીને તેના એક છેડાને અનુલક્ષીને $ \omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં તેના બે છેડા વચ્ચે કેટલો $emf$ ઉત્પન્ન થશે?
દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના તારને તેના વ્યાસને અનુલક્ષીને કોણીય આવૃતિ $\omega$ થી ભ્રમણ કરવવામાં આવે છે. પરિભ્રમણની અક્ષ ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો કુલ અવરોધ $R$ હોય, તો પરિભ્રમણના સમયગાળા દીઠ ઉત્પન્ન થતો સરેરાશ પાવર કેટલો હશે?
$400\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. જો કોઇલ સાથે સંકળાયેલ ફલકસ $\phi\;(Wb)$ નો સમય $t\;(sec)$ સાથે $\phi= 50{t^2} + 4$ મુજબ બદલાય છે. કોઈલમાં $t=2\;sec$ એ ઉદ્ભવતો પ્રવાહ....$ A$ હશે?
$10$ આટાં, $3.6 \times 1 \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ અને $100 \Omega$ નો અવરોધ ધરાવતું એક ચોરસ ગાળો $P Q R S$ ને ધીમેથી (હળવેકથી) અને નિયમીત રીતે $B=0.5 T$ મૂલ્ચ ધરાવતા નિયમીત (સમાન) ચુંબકીય ક્ષેત્રમાંથી દર્શાવ્યા અનુસાર બહાર ખેંચવામાં આવે છે. ગાળાને $1.0 \mathrm{~s}$ માં બહાર ખેંચવામાં કરવું પડતું કાર્ય. . . . . . .$\times 10^{-6} \mathrm{~J}$હશે.
બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?