વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે
$ {y_1} = {10^{ - 6}}\sin [100\,t + (x/50) + 0.5]\;m $
$ {y_2} = {10^{ - 6}}\cos \,[100\,t + (x/50)]\;m $
જ્યાં $x$ મીટરમાં હોય અને $t$ સેકન્ડમાં છે
(હવામાં ધ્વનિની ઝડપ $=330\, ms^{-1}$)