બે મોટરકાર એકબીજા તરફ $7.2\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને $676\,Hz$ આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... $Hz$ છે. $[$ ધ્વનિની હવામાં વેગ $340\, m/s$ છે.$]$
  • A$8$
  • B$16$
  • C$32$
  • D$24$
JEE MAIN 2021, Difficult
Download our app for free and get startedPlay store
a
Frequency of sound heard by car\(-1,\) which comes by reflection from car\(-2\)

\(f _{1}= f _{0}\left(\frac{340+2}{340-2}\right)\left(\frac{340+2}{340-2}\right)\)

\(= f _{0}\left(\frac{342}{338}\right)^{2}\)

Frequency of sound coming directly from car\(-2\)

\(f _{2}= f _{0}\left(\frac{340+2}{340-2}\right)\)

\(\therefore f _{1}- f _{2}= f _{0}\left(\frac{342}{338}\right)\left(\frac{342}{338}-1\right)=8.09 \simeq 8\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?

    $ {z_1} = A\sin (kx - \omega \,t) $ , $ {z_2} = A\sin (kx + \omega \,t) $ , $ {z_3} = A\sin (ky - \omega \,t) $ .

    View Solution
  • 2
    હવામા અવાજની ઝડપ નીચેનામાંથી કોના પર આધાર રાખતી નથી
    View Solution
  • 3
    દોરી પર ઉત્પન્ન થતાં દોલનો બે ગણા કરવા માટે દોરીમાં તણાવ કેટલો કરવો પડે?
    View Solution
  • 4
    $256\, Hz$ નો સ્વરકાંટો $25.4\, cm$ લંબાઈ ધરાવતી ક્લોઝ્ડ પાઇપની સાથે અનુનાદ કરે છે.જો પાઈપની લંબાઈ $2\, mm$ જેટલી વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડે કેટલા સ્પંદ સંભળાશે?
    View Solution
  • 5
    $ y = a\cos (kx - \omega \,t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું હોય?
    View Solution
  • 6
    પાણીની અંદર $60 KHz$ આવૃત્તિવાળું ઉદ્‍ગમ મૂકેલ છે.પાણીમાં અને હવામાં ધ્વનિની ઝડપ $330 m/s$ છે.તો હવામાં ધ્વનિની તરંગલંબાઇ અને આવૃત્તિ કેટલી થશે?
    View Solution
  • 7
    તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?
    View Solution
  • 8
    ધ્વનિ તરંગમાં સ્થાનાંતર તરંગ અને દબાણ તરંગ વચ્ચેનો કળા તફાવત કેટલો છે?
    View Solution
  • 9
    ઊંડા કુવામાં લોખંડનો બ્લોક છોડવામાં આવે છે. પાણીનો અવાજ $4.23 \,s$ પછી સંભળાય છે. જો કુવાની ઉંડાઈ $78.4 \,m$ હોય તો હવામાં અવાજની ઝડપ ..............  $m / s$ હોય. $\left(g=9.8 \,m / s ^2\right)$
    View Solution
  • 10
    બે ધ્વનિ ઉદ્‍ગમ દ્વારા $0.25\, sec$ માં $4$ સ્પંદ ઉત્પન્ન થાય,તો બંને ઉદ્‍ગમની આવૃત્તિનો તફાવત કેટલો થાય?
    View Solution