Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને $1000 \,V/m$ વિદ્યુત્તક્ષેત્ર $45^o$ ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા $10^{-29}\,C.m$ છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે?
કેપેસીટરને $10\, \Omega$ ના અવરોધ દ્વારા $20\, {V}$ ની બેટરી સાથે જોડેલ છે. એવું જાણવા મળ્યું છે કે કેપેસિટર પરનો વોલ્ટેજ $1\, \mu {s}$ માં $2\, {V}$ જેટલો વધે છે. કેપેસીટર પરનો કેપેસીટન્સ ($\mu {F}$ માં) કેટલો હશે? આપેલ : $\ln \left(\frac{10}{9}\right)=0.105$
$C_1=1\,\mu F$કેપેસિટર મહત્તમ $V_1=6\,kV$ નો વોલ્ટ અને $C_2=3\,\mu F$ કેપેસિટર મહત્તમ $V_2=4\,kV$ નો વોલ્ટ સહન કરી શકે છે.હવે,આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડીને કેટલો મહત્તમ વોલ્ટેજ ......$kV$ આપી શકાય?
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો $100\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. હવે $2\ mm$ જાડાઇની પ્લેટને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે તથા સમાન વિદ્યુત સ્થીતીમાન જાળવી રાખવા માટે કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર $1.6\, mm $ વધારવામાં આવે તો પ્લેટનો ડાઇ ઇલેકટ્રીક અચળાંક....
દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ $=A$ છે)