Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Cl{F_3}$ ના સર્જનનું ઉષ્માક્ષેપક સંતુલન નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. $C{l_{2(g)}} + 3{F_{2(g)}}$ $\rightleftharpoons$ $2Cl{F_{3(g)}}$; $\Delta H = - 329\,kJ$ તો $C{l_2},\,{F_2}$ અને $Cl{F_3}$ ના સંતુલન મિશ્રણમા $Cl{F_3}$ નો જથ્થો શાના દ્વારા વધશે ?
પ્રક્રિયાઓ $N{O_{\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \rightleftharpoons N{O_{2\left( g \right)}}$ અને $2N{O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}} + {O_{2\left( g \right)}}$માટે નિયત તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ છે. જો $K_1$ નુ મૂલ્ય $4 \times 10^{-3}$ હોય, તો $K_2$ મૂલ્ય .... થશે.
પ્રકિયા ${P_{(g)}} + {\text{ }}3{Q_{(g)}}\, \rightleftharpoons \,\,4{R_{(g)}}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.
$C_{(s)} + CO_{2(g)} $ $\rightleftharpoons$ $ 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0$ વાતા. છે, તો પ્રક્રિયા માટે $K_p$ .....
પ્રકિયા ${C_{(s)}}\, + C{O_2}_{(g)}\, \rightleftharpoons \,\,2C{O_{(g)}}$ માટે $CO_2$ અને $CO$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0\,atm$ છે. તો પ્રક્રિયા માટે $K_p$ ............ થશે.