a
સંતુલન અવસ્થામાં \(H_2\) ના મોલ \(=\) \(0.2\) એટલે કે \(0.8\) મોલ \(H_2 I_2\) ના (\(2-0.8\)) મોલ વડે પ્રક્રિયા કરી (\(2\times 0.8\)) મોલ બનાવે છે.
\( H_2 \) + \( I_2 \) \( \rightleftharpoons \) \(2HI\)
મોલની સંખ્યા શરૂઆતમાં, \( 1\) \(2\) \(0\)
મોલની સંખ્યા સંતુલન અવસ્થામાં \( 0.2\) \((2-0.8)\) \(2 \times 0.8\)
\( =1.2\) \( =1.6\)