${N_2}_{(g)} + 3{H_2}$ $\rightleftharpoons$ $2N{H_3}_{(g)}$ પ્રક્રિયામાં, સંતુલન અચળાંકનું મૂલ્ય કોના પર આધાર રાખે છે?
  • A
    પાત્ર પર પ્રક્રિયાનું કદ
  • B
    પ્રણાલીનું કુલ દબાણ
  • C
    નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રારંભિક સાંદ્રતા
  • D
    તાપમાન
AIIMS 1991, Easy
Download our app for free and get startedPlay store
d
Arrhenius equation-

\(k=Ae^{\frac{E_a}{RT}}\)

where,

\(k =\) rate constant of a chemical reaction

\(E _{ a }=\) Activation energy.

\(R =\) Universal gas constant

\(A=\) Pre-exponential factor

From this, we can easily infer that the value of the equilibrium constant depends only on the temperature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે.

    સુક્રોઝ $+$ $H _{2} O \rightleftharpoons$ ગ્લુકોઝ $+$ ફ્રૂક્ટોઝ

    $300\, K$ પર , જો સંતુલન અચળાંક $\left( K _{c}\right)$ is $2 \times 10^{13}$ હોય તો, તેજ તાપમાન પર $\Delta_{ r } G^{\Theta}$ ની કિંમત શું થશે?

    View Solution
  • 2
    પ્રક્રિયાનું સંતુલનમાં $2A_{(s)} + 3B_{(g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)} + D_{(g)}+ Q$ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. જો પ્રાણાલી પરનું દબાણ તેના વાસ્તવિક મૂલ્ય કરતા અડધુ થાય તો......
    View Solution
  • 3
    સંતુલન અચળાંક ${K_p}$ અને ${K_c}$ વચ્ચે સંબંધ શું છે?
    View Solution
  • 4
    પ્રકિયા $2{A_{(g)\,}}\, + \,{B_{(g)}}\, \rightleftharpoons \,3{C_{(g)}}\, + \,{D_{(g)}}$ મુજબ એક ફ્લાસ્કમાં $A$ અને $B$ દરેકના બે મોલ લેવામાં આવ્યા છે. તો પ્રણાલી જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેના પૈકી ક્યુ હંમેશા સાચુ થશે ?
    View Solution
  • 5
    $N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$ પ્રક્રિયા સંતુલન માટે સંતુલને $N_2O_4$ અને $NO_2$ ની સાંદ્રતા અનુક્રમે $4.8 4\times 10^{-2}$ અને $1.2 \times 10^{-2}$ મોલ $L^{-1}$ છે. $K_c$ નું મૂલ્ય શોધો.
    View Solution
  • 6
    બંધ પાત્રની પ્રક્રિયામાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું વિયોજન થાય છે.$PCl_5$$_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ જો પ્રક્રિયા મિશ્રણના સંતુલને કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$, છે તો $PCl_3$ નું આંશિક દબાણ....... હશે.
    View Solution
  • 7
    $1\,L$ કદના બંધ પાત્રમાં $9.2\,g$ $N_2O_{4(g)}$ લઇ નીચેનુ સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી ગરમ કરવામાં આવે છે.

    ${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$

    જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )

    View Solution
  • 8
    પાત્રમાં નીચેની વાયુમય પ્રક્રિયા ચાલી રહી છે ${C_2}{H_4} + {H_2}$ $\rightleftharpoons$ ${C_2}{H_6}$; $\Delta H = - 32.7\,Kcal$ ${C_2}{H_6}$ ની સંતુલન સાંદ્રતા કોના દ્વારા વધારી શકાય.
    View Solution
  • 9
    $25°C$ એ $PCl_5$ ની બાષ્પઘનતા $100$ છે. તો આ તાપમાને વિયોજન અંશ શોધો.
    View Solution
  • 10
    પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$  માટે યોકકસ તાપમાને સંતુલન અચળાંક મૂલ્ય $278$ છે. તો આ તાપમાને પ્રક્રિયા $SO_{3(g)}  \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું થશે?
    View Solution