Question
$3! \times 0!$ ની કિંમત શી થાય $?$

Answer

$3! \times 0! = 3 \times 2 \times 1 \times 1 = 6$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારની વ્યાખ્યા લખો.
મધ્યસ્થને સ્થાનીય સરેરાશ શા માટે કહેવામાં આવે છે ?
$(x + a)^n$ ના વિસ્તરણમાં $n$ હંમેશાં કેવો હોય છે $?$
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.
$f(x)=x^{2}-3 x+1 \text { th } f(-1)$ કેટલા થાય $?$
કોષ્ટક $-$ રચનાની વ્યાખ્યા આપો.
વિધેયનો વિસ્તાર શેનો ઉપગણ હોય છે ?
જો કોઈ ગુણોત્તર$-$શ્રેણીનું બીજું પદ $5$ હોય, તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
જો કોઈ માહિતીનો વિસ્તાર $10$ હોય અને દરેક અવલોકનને $2$ વડે ગુણી $5$ ઉમેરવામાં આવે, તો મળતી માહિતીનો વિસ્તાર કેટલો થાય $?$