Question
પ્રસારની વ્યાખ્યા લખો.

Answer

આપેલી માહિતીના અવલોકનો તેમના સરેરાશના માપથી કેટલા વ્યાપમાં ફેલાયેલા, વિસ્તરેલા કે પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસાર કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક ચલનું વિધેયને વ્યાખ્યાયિત કરો.
સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.
"100 વ્યક્તિઓના વજનનો વિસ્તારાંક 0.85 કિગ્રા છે.” વિધાનની યર્થાથતા ચકાસો.
પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.
એક કંપની પાઈપનું ઉત્પાદન કરે છે. પાઈપના વ્યાસ અંગે નીચે મુજબ માહિતી મળે છે. તો તે પરથી પાઈપના વ્યાસનો વિસ્તાર શોધો.
વ્યાસ $($સેમીમાં$)$ $20 - 40$ $40 - 60$ $60 - 80$ $80 - 100$ $100 - 120$
પાઈપ ની સંખ્યા $15$ $40$ $75$ $20$ $11$
પાસપાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે ?
આકૃતિઓના પ્રકારો જણાવો.
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા$-$જુદા $4$ રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે $?$
$\frac{1}{8}, 1, m$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો m ની કિંમત શોધો.
મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું ?