Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N_2 + 3H_2 \rightarrow 2NH_3$ અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જો $\Delta H$ અનેેેે $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા ફેરફાર હોય છે તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?
પ્રક્રિયા $1/2{X_2}{O_{\left( s \right)}} \to {X_{\left( s \right)}} + \left( {1/4} \right){O_{2\left( s \right)}}$ માટે $\Delta H = 90\,kJ$ હોય, તો ધાતુ $'X'$ ની $1$ મોલ $O_2$ સાથેની પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ................$kJ$ થશે.