Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $A(g) + B(g) \to C(g) + D(g)$ માટે $298\,K$ પર $\Delta H^o$ and $\Delta S^o$ અનુક્રમે $-29.8\,\,kJ\, mol^{-1}$ અને $-0.100\,\,kJ\,K^{-1}$ $mol^{-1}$ છે $298\,K$ પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.
$H_2, Cl_2$ અને $HCl$ માટે બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે $434,242$ અને $ 431 kJ/mol$ છે. તો $HCl$ ની સર્જન એન્થાલ્પી ............. $\mathrm{kJ \,mol}^{-1}$