નીચેનામાંથી કઈ ઉષ્માશોષક પ્રક્રિયા છે?
  • A$2{H_2} + {O_2} \to 2{H_2}O$
  • B${N_2} + {O_2} \to 2NO$
  • C$2NaOH + {H_2}S{O_4} \to N{a_2}S{O_4} + 2{H_2}O$
  • D$3{O_2} + {C_2}{H_5}OH \to 2C{O_2} + 3{H_2}O$
IIT 1989, Medium
Download our app for free and get startedPlay store
b
\(N _2( g )+ O _2( g ) \rightarrow 2 NO ( g )\) is an endothermic reaction because heat is absorbed in this reaction. All the other reactions are exothermic as the heat is released during the process.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC\,\, 50$ ગ્રામ આયર્નને $HCl $ માં દ્રાવ્ય કરવામાં આવે તો બંધ પાત્રમાં થતાં કાર્યની ગણતરી ..... થશે. વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે.
    View Solution
  • 2
    નીચે આપેલ માહિતી પરથી $OH^-$ આયનની સર્જન-ઉષ્માની કીમત $252\,^oC$ તાપમાને.....$KJ$ શોધો.

    ${H_2}{O_{(l)}} \to \,\,H_{(aq)}^ +  + \,\,OH_{(aq)}^ - \,;\,\,\,\Delta H\,\, = \,\,57.32\,\,KJ\,;$

    ${H_2}_{(g)} + \,\,\frac{1}{2}\,\,{O_2}_{(g)} \to \,\,{H_2}{O_{(1)}}\,;\,\,\Delta H\,\, = \,\, - 286.20\,\,KJ$

    View Solution
  • 3
    $45.0\, g$ સિલિકોનના તાપમાનમાં $6\,^oC$ નો વધારો કરવા $192\,J$ ઉષ્માની જરૂર પડે તો તેની વિશિષ્ટ ઉષ્માક્ષમતા.....
    View Solution
  • 4
    બાષ્પશીલ પદ્ધતિમાં, સ્વયંભૂ પ્રક્રિયા માટેની સ્થિતિ શોધો.
    View Solution
  • 5
    બે સંયોજનો $x$ અને $y$ ની સર્જન એન્થાલ્પીના મૂલ્ય અનુક્રમે $-84\, kJ $ અને $-156 \,kJ$ છે,નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે
    View Solution
  • 6
    કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે $- 393.5$ અને $- 283.5\, kJ\, mol^{-1}$ છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in $kJ$) શોધો.
    View Solution
  • 7
    એક ઉષ્માશોષક પ્રક્રિયા પાણીના ઠારબિંદુએ સ્વયંભૂ નથી પરંતુ તેના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ બને છે, તો ......
    View Solution
  • 8
    $298\,K$ પર $A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $\log K$ નું મુલ્ય $.....$ છે.(નજીકનો પૂર્ણાક)

    આપેલ : $\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}$

    $\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}$

    $(2.303 \times 8.314 \times 298=5705$ લો.)

    View Solution
  • 9
    સમોષ્મી પ્રતિવર્તીં પ્રક્રિયા કે જે ....... એક છે.
    View Solution
  • 10
    $C{O_2}$ની સર્જન પ્રમાણિત મોલર એન્થાલ્પી ..... બરાબર છે.
    View Solution