Question
$3$ ચોપડીની કિંમત $51 $ રૂપિયા છે તો $9$ ચોપીની કિંમત કેટલી થાય $?$

Answer

$3$ ચોપડીની કિંમત = $51$ રૂપિયા
તેથી, $1$ ચોપડીની કિંમત = $\frac{51}{3} = 17$ રૂપિયા
તેથી, $9$ ચોપડીની કિંમત = $9 \times 17 = 153$ રૂપિયા
જવાબ: $153$ રૂપિયા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free