$1$ મોલ $CO_2$ માં $12$ ગ્રામ $C$ હાજર છે.
$0.2$ મોલ $CO_2$ $ = 0.2$ $\times$ $12 = 2.4$ ગ્રામ $C$ હાજર
$5.4$ ગ્રામ $H_2O$ ના મોલ = વજન/ અણુભાર $=5.4/18 = 0.3$
$1$ મોલ $H_2O$ માં $2$ ગ્રામ $C$ હાજર છે.
$0.3$ મોલ $H_2O$ $= 0.3$ $\times$ $2 = 0.6$ ગ્રામ $H$ હાજર છે.
આમ, પ્રક્રિયક તરફ $3$ ગ્રામ હાઇડોકાર્બન છે અને નીપજ તરફ $2.4$ ગ્રામ $C+ 0.6$ ગ્રામ $H = 3.0$ [હાઇડ્રોજન અને કાબનનું કુલ દળ] છે.
એટલે કે દ્ગવ્યનો નાશ કે સર્જન થયું નથી.