\(MgCO_3\) (\(1\) મોલ અથવા \(84\, g\) ) \(+\) \(H_2SO_4\)(\(1\) મોલ અથવા \(98\,g\) ) \(→\)
\(MgSO_4 + CO_2 + H_2O\)
\(84\) ગ્રામ \(MgCO_3\) ને સંપૂર્ણ દ્રાવ્ય કરવા માટે જરૂરી \(H_2SO_4\) નું દળ \(= 98\) ગ્રામ
\(3\) ગ્રામ \(MgCO_3\) ને સંપૂર્ણ દ્રાવ્ય કરવા માટે જરૂરી \(H_2SO_4\) નું દળ = \((98/84) \) \(\times\) \(3\) ગ્રામ અથવા \(3.5\) ગ્રામ
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
$2VO + 3Fe_2O_3 → 6FeO + V_2O_5 (V = 51, Fe = 56)$
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.