$300\,K$ તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ $10\ cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \times 10^{-4}\ m^2$ છે. જો તેના બે છેડા વચ્ચે $2\ V$ ની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ઈલેક્ટ્રોનની મોબિલિટી $0.14\, m^2V^{-1}S^{-1}$ તથા ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા $1.5 \times 10^{16}\, m^{-3}$ છે.
Download our app for free and get started