$NH_3$ નાં $6.023 \times10^{23}$ અણુઓનું વજન $ = \frac{{17 \times 3.01 \times {{10}^{23}}}}{{6.023 \times {{10}^{23}}}}\,\, = \,\,8.50$ ગ્રામ
અહિં $6.0\,g\,A$ ની પ્રક્રિયા $B$ ના $6.0 \times 10^{23}$ પરમાણુઓ, તથા $C$ ના $0.036$ મોલ એ $4.8\,g$ ગ્રામ સંયોજન $AB_2C_3$ આપે છે. જો $A$ અને $C$ ના પરમાણ્વીય દળ અનુકમે $60$ અને $80\,amu$ હોય તો $B$ નુ પરમાણ્વીય દળ .............. $\mathrm{amu}$ જણાવો.(એવોગ્રેડો આંક $=6 \times 10^{23}$)
$3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}$
જો $ \mathrm{PbCl}_2 $ ના $ 72 \mathrm{~m} \mathrm{~mol} \mathrm{ને}\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 $ ના $ 50 \mathrm{~m}$
$\mathrm{mol}$ સાથે મિશ્ર કરવામાં આવે તો, બનતા $\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2$
નો જથ્થો ................... $m\ mol$ છે. (નજીકનો પૂણાંક)