Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15^\circ C$ તાપમાને $1\,g$ $NaHCO_3$ અને $Na_2CO_3$ ના મિશ્રણને ગરમ કરતા $STP$ એ $112.0\, ml$ જેટલો $CO_2$ ઉત્પન્ન થાય છે. તો આ મિશ્રણમાં રહેલા $Na_2CO_3$ નું ટકાવાર પ્રમાણ શોધો. $(Na = 23, C = 12, O = 16)$
કાર્બન અને હાઈડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ સુચક સૂત્ર $CH_2$ છે. $1$ લીટર કાર્બનિક વાયુનું દળ એ $1$ લીટર $N_2$ દળની બરાબર થાય છે. આથી કાર્બનિક વાયુ અણુ સૂત્ર કેટલું થાય ?
$61\,g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન $52\,g$ થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો.
જો $BaCl _2$ ના $5\,moles$ ને $Na _3 PO _4$ ના $2\,moles$ સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા $Ba _3\left( PO _4\right)_2$ ના $moles$ ની મહત્તમ સંખ્યા $........$ છે.(નજીકનો પૂર્ણાક)
એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $496$ અને $4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}$ છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના $1$ મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા $\mathrm{HCl}$ અને $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?