$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$ એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $ છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં કોઈ એક બિંદુએ તીવ્રતા $I$ અને પથ તફાવત $\frac{\lambda}{6}$ છે. જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. જો મહત્તમ તીવ્રતા $I _{0}$ હોય, તો $\frac{ I }{ I _{0}}=$