$34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ  $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .
IIT 2000, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20$ $m$ ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( $g= 10 $ $ms^{-2}$ લો )
    View Solution
  • 2
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right)\,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા કઈ થાય?
    View Solution
  • 3
    એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?
    View Solution
  • 4
    $500 m$ ઊંચાઇના ટાવર પરથી માણસ પથ્થરને મુકત કરતાં તળાવમાં પડે છે,તો માણસને કેટલા ..... $(\sec)$ સમય પછી ધ્વનિ સંભળાશે ?
    View Solution
  • 5
    બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે.

    $y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,$

    $y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m$

    આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે

    View Solution
  • 6
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $341$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $2$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 7
    “સ્થિર તરંગો” કહેવામાં આવે છે,કારણ કે તેમાં
    View Solution
  • 8
    $ {y_1} = 2a\sin (\omega t - kx) $ અને $ {y_2} = 2a\sin (\omega t - kx - \theta ) $ તરંગ એક જ દિશામાં ગતિ કરતાં હોય,તો માધ્યમના કણનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 9
    હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
    View Solution
  • 10
    તરંગનું સમીકરણ $y = {10^{ - 4}}\sin \,\left[ {100\,t - \frac{x}{{10}}} \right] $ વડે રજૂ કરવામાં આવે છે. તરંગનો વેગ ($m/s$ માં) કેટલો થાય?
    View Solution