Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર- શાંત પાણીમાં પથ્થર ફેકવામાં આવે છે, તો પાણીમાં વર્તૂળાકાર તરંગ - $pattern$ ઉદભવે છે અને બહારની તરફ ફેલાય છે. આ વર્તૂળાકાર ભાતની કેન્દ્રથી અંતર $ r $ હોય, તો તરંગનો કંપવિસ્તાર ........ ના સમપ્રમાણમાં ચલે છે.
$90 \mathrm{~cm}$ લંબાઈના અનુનાદ્દીય તાર ધરાવતા એક સોનોમીટર ને અમુક તણાવવાળી સ્થિતિમાં રાખવામાં આવે છે ત્યારે તેની મૂળભૂત આવૃત્તિ $400 \mathrm{~Hz}$ મળે છે. આ જ તણાવ માટે $600 \mathrm{~Hz}$ ની મૂળભૂત આવૃત્તિ મળે તે માટેની અનુનાદીય તાર ની લંબાઈ. . . . . . . $\mathrm{cm}$ હશે.
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
$L$ લંબાઈ અને $M$ દળનું એક દોરડું છત પરથી મુકત પાણે લટેકે છે. એક લંબગત તરંગને દોરડાના નિચેના છેડેથી ઉપર પહોંચતા લાગતો સમય $T$ છે, તો મધ્યબિંદુ સુધી તરંગને પહોંચતા લાગતો સમય કેટલો હોય.