સુક્રોઝમાંથી મળતા $O-$ પરમાણુના મોલ $=0.1 \times 11=1.1$
પાણી $H_2O$ના મોલ $=\frac{90}{18}=5$
પાણીમાંથી મળતા $O-$ પરમાણુના મોલ $=5$
દ્રાવણમાં $O-$ પરમાણુના કુલ મોલ $=1.1+5=6.1$
$O-$ પરમાણુઓની સંખ્યા $=6.1 \times 6 \times 10^{23}=3.66 \times 10^{24}$