Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાહનનો અરીસો $10 \,cm$ વક્રતા ત્રિજ્યાના નળાકાર અરીસાનો બનેલો છે. અને વક્રસપાટી પર લંબાઈ $10 \,cm$ છે. જો ચાલકની આંખ અરીસાથી દૂરના અંતરે હોય, તો દષ્ટિક્ષેત્ર રેડિયનમાં કેટલું છે?
$μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
$f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?
ખાલી બીકરમાં સિકકો પડેલ છે,તે માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે,તેમાં $10 \,cm$ ઊંચાઇ સુધી પાણી ભરતાં તેને ફરીથી ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે?
આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
$8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.