Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ...... છે?