$(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.
$(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.
$(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.
$(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.
$(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.
$Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )$
જયારે $4.640\,kg\,Fe _{3} O _{4}$ અને $2.520\,kg\,CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો :
[આપેલ : $\quad Fe$ નું પરમાણ્વીય દળ $=56\,g\,mol ^{-1}$
$O$નું પરમાણ્વીય દળ$=16\,g\,mol ^{-1}$
$C$ નું પરમાણ્વીય દળ $=12\,g\,mol ^{-1}$ ]