$\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al + O_2$
$\Delta _rG = + 960\, kJ\, mol^{-1}$
$500^oC$ તાપમાને એલ્યુમિનિયમ ઓકસાઈડ $(Al_2O_3)$ ના વિદ્યુતવિભાજય રીડકશન માટે પોટેન્શિયલમાં જરૂરી ઓછામાં ઓછો તફાવત........ $V$ છે.
$2AgCl(s) + H_2(g) \rightarrow 2Ag(s) + 2H^{+} + 2Cl^{-}$ એ $G^o$ કેટલો થશે?
$E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V$
ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો 
$M|{M^ + }||{X^ - }|X,$ ${E^o}({M^ + }/M)$ $= 0.44\, V$ અને ${E^o}(X/{X^ - })$ $= 0.33\,V$ છે.આ આંકડા પરથી શું તારણ કાઢી શકાય?