Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ 3.0\, mm$ અને $6.0\, mm$ વ્યાસના બે નાનાં છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ-ટ્યૂબ રચેલ છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુ-ટ્યૂબમાં પાણી રાખેલ હોય તો ટ્યૂબના બે ભુજમાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ $7.3 \times 10^{-2}\,N\,m^{-1}$ છે. સંપર્કકોણ શૂન્ય અને પાણીની ઘનતા $1.0 \times 10^3\, kg\, m^{-3}$ ? લો. $(g = 9.8\, m\, s^{-2})$
$10^{-3}\,m$ ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને $125$ સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ $0.45\,Nm ^{-1}$ છે. સપાટીની ઊર્જામાં થતો વધારો $......\times 10^{-5}\,J$ હશે.