Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેશનળીમાં પાણી $10\; cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે અને એ જ કેશનળીમાં પાસે $3.42\; cm$ ઊંડાઈ જેટલો ઘટે છે. જો પારાની ઘનતા $13.6\; kg / m ^3$ અને સંપર્કકોણ $135^{\circ}$ છે તો પાણી અને પારા માટે પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો હશે? (પાણી અને કાચ માટે સંપર્કકોણ $0^{\circ}$ છે).
$6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે?
પાણીના સમાન $1000$ નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના $1000$ નાના બુંદોની કુલ સપાટી ઊર્જા $E_1$ હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા $E_2$ હોય તો $E_1: E_2$ એ $x: 1$ છે. $x=$_______થશે.