MCQ
$4 \sin ^{-1} x+\cos ^{-1} x=\pi$, તો $x=$________.
  • A
    $-\frac{1}{4}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $-\frac{1}{2}$
  • $\frac{1}{2}$

Answer

Correct option: D.
$\frac{1}{2}$
$\frac{1}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \{ {x_1},\,{x_2},\,............,{x_7}\} $ અને $B = \{ {y_1},\,{y_2},\,{y_3}\} $ બે ગણ છે કે જે અનુક્રમે સાત અને ત્રણ ઘટકો ધરાવે છે . તો ગણ $A$ માં બરાબર ત્રણ ઘટકો હોય કે જેથી $f(x)\, = y_2$ થાય તેવા $f : A \rightarrow B$ પરના વ્યાપ્ત વિધેય ની સંખ્યા મેળવો.
જો $R = \{(1, 3), (4, 2), (2, 4), (2, 3), (3, 1)\}$ એ ગણ $A = \{1, 2, 3, 4\}$ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.
$\sqrt {\sec \sqrt x } $ નું વિકલન મેળવો.
જો $k \le {\sin ^{ - 1}}x + {\cos ^{ - 1}}x + {\tan ^{ - 1}}x \le K $ તો
$\int_{\,\pi }^{\,10\pi } {\,|\sin x|dx}   =$
જો $\alpha ,\beta $ અને $\gamma $ એ સમીકરણ ${x^3} + px + q = 0$ નાં બીજ હોય, તો $\begin{vmatrix}\alpha&\beta&0\\0&\beta&-\gamma\\1&1&1+\gamma\\\end{vmatrix}\\$ નું મૂલ્ય ..... છે.
 
$A$  અને  $B$ બે $3 \times 3$ કક્ષા વાળા સામાન્ય ચોરસ શ્રેણિક છે કે જેથી  $AB = A$ અને  $\left| {A + B} \right| \ne 0$, હોય તો 
ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\sec x \mathrm{~d} y+\{2(1-x) \tan x+x(2-x)\} \mathrm{d} x=0$ નો ઉકેલ છે. તો $y(2)=$ .  . . . . .. 
$\int_0^\pi {\frac{{xdx}}{{1 + \sin x}}}  =$
અહી $T$ એ ઉપવલય $E: x^{2}+4 y^{2}=5$ નો બિંદુ $P(1,1)$ આગળનો સ્પર્શક છે .જો સ્પર્શક $T$ અને ઉપવલય $E$, રેખાઓ $x=1$ અને $x=\sqrt{5}$ દ્વારા ઘેરતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $\alpha \sqrt{5}+\beta+\gamma \cos ^{-1}\left(\frac{1}{\sqrt{5}}\right)$ હોય તો  $|\alpha+\beta+\gamma|$ ની કિમંત મેળવો.