Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરનું કેપેસિટન્સ $10\ \mu F$ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કેપેસિટરને બે સરખા ભાગમાં વિભાજીત કરી આ ભાગોને $K_1 = 2$ અને $K_2 = 4$, ડાઈ ઈલેકટ્રીક અચળાંકના માધ્યમ વડે ભરવામાં આવે તો આ ગોઠવણીનો કેપેસિટન્સ .............$\mu F$
જો ${q}_{{f}}$ એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને ${q}_{{b}}$ એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક $k$ ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ $q_{b}$ ને કઈ રીતે દર્શાવાય?
બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે.
બે સમાન કેપેસિટરને શ્રેણીમાં જોડીને $100\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.તેમાંથી બીજા કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક અચળાંક $4$ ભરવાથી કેપેસિટરના વોલ્ટેજ કેટલા થાય?