Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઢોળાવાળા સમતલો ધરાવતા એક બ્લોકની ઢોળાવ વાળી સપાટી પર $M$ અને $m$ દળ ધરાવતા બે બ્લોકને ગોઈવી તેમને પુલ્લી પરથી પસાર થતી હલકી દોરી વડે બાંધેલ છે. અહી પુલ્લીઓ આદર્શ છે. ઢોળાવના સમતલ અને બ્લોક વરચે ઘર્ષાણ $0.25$ છે. જો $M=10 \mathrm{~kg}$ દળનો બ્લોક નીચે તરફ $2 \mathrm{~m} / \mathrm{s}^2$ ના પ્રવેગથી સરક્તો હોય તો $m$ નું મૂલ્ય.......
$\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.$ અને $\left.\tan 37^{\circ}=3 / 4\right)$
$10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
બે પથ્થરોના દ્રવ્યમાન $m $ અને $ 2m$ છે. ભારે પથ્થરને $\frac{r}{2}$ ત્રિજયાના તથા હલકા પથ્થરને $r$ ત્રિજયાના વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જયારે આ પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે ત્યારે હલકા પથ્થરોનો રેખીય વેગ, ભારે પથ્થરોના રેખીય વેગ કરતા $n$ ગણો છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
નિયમિત એવી ભારે સાંકળ સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય, તો સાંકળની કુલ લંબાઇનો કેટલા $\%$ ભાગ ટેબલની ધાર આગળ લટકતો રહી શકે?
$10 \,kg$ દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર $9.8 \,ms ^{-1}$ ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક $0.5$ છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........$m$ હશે.