આકૃતિ પર થી \(\,h\, = \,\frac{{l}}{2}\, - \,\frac{{l}}{2}\,\cos \,\theta \,\, = \,\,\frac{{1}}{2}\,(1 - \cos \theta )\)
માટે મીટર પટ્ટી ની સ્થિતિઉર્જા માં થતો વધારો \(mgh\, = \,mg\,\frac{{l}}{2}\,(1 - \cos \theta )\,\, \)
\(= \,\,0.4\, \times \,\,10\, \times \,\frac{1}{2}(1 - \cos \,{60^ \circ }) = 1\,J\)
$(i)$ $R$ ત્રિજ્યાની રિંગ
$(ii)$ $\frac {R}{2}$ ત્રિજ્યાનો ઘન નળાકાર અને
$(iii)$ $\frac {R}{4}$ ત્રિજ્યાનો ઘન ગોળો
જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?