નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ $v$ હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? $(P$ અને $Q$ ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
Aબિંદુ$P$ એ $Q$ બિંદુ કરતાં ઝડપથી ગતિ કરશે
B બંને બિંદુ $P$ અને $Q$ સમાન ઝડપથી ગતિ કરશે
Cબિંદુ $P$ ની શૂન્ય ઝડપ હશે
Dબિંદુ $P$ એ $Q$ બિંદુ કરતાં ધીમી ગતિ કરશે
NEET 2024, Medium
Download our app for free and get started
a In the case of pure rolling.
(image)
The topmost point will have velocity \(2 v\) while point \(Q\) i.e. lowest point will have zero velocity. Hence point \(P\) moves faster than point \(Q\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
એક નક્કર પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને એવી રીતે ચાકગતિ કરે છે કે જેથી કરીને તેનો કોણીય વેગ $\theta$ પર $\omega=k \theta^{-1}$ મુજબ આધાર રાખે છે, કે જ્યાં $k$ એ ધન અચળાંક છે. જો $t=0$ પર $\theta=0$ હોય તો, $\theta$ નો સમય પર આધાર કેવી રીતે રજૂ કરવામાં આવે છે?
$60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
$M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
આયર્ન માંથી બે પ્લેટ $A$ અને $B$ બનાવેલ છે જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $4r$ અને જાડાઈ અનુક્રમે $t$ અને $t/4$ છે. $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા $I_A $ અને $I_B $ હોય તો તેમની વચ્ચેનો સંબંધ .