કદની ગણતરી : \(28\) ગ્રામ \(N_2\) \(22.4 \) લીટર ધરાવે છે.
\( 56\) ગ્રામ \({{\rm{N}}_{\rm{2}}}\, = \,\,\,\frac{{22.4}}{{28}} \times 56\,\,\) લીટર \(= 44.8\) લીટર ધરાવે છે.
મોલની ગણતરી : \(N_2\) ના \(28\) ગ્રામ = \(N_2\) ના \(1\) મોલ
\(56\) ગ્રામ \({{\text{N}}_{\text{2}}}\, = \,\,\frac{1}{{28}}\, \times 56\,\,\, = \,\,{N_2}\) ના \(2\) મોલ