\(1000\,ml\) દ્રાવણમાં \(NaCl\)ના મોલ \(=0.1\)
\(\therefore 1\,ml\) દ્રાવણમાં \(NaCl\)ના મોલ \(=?=10^{-4}\)
\(\therefore 1\,ml\) દ્રાવણમાં આયાનોના મોલ \(2 \times 10^{-4}\)
\(\therefore\) આયાનોની સંખ્યા \(=2 \times 10^{-4} \times 6 \times 10^{23}=1.2 \times 10^{20}\)